Back
अरवल्ली साइबर धोखाधड़ी کا पर्दाफाश: 40 से अधिक खाते किराए पर लेकर ₹9.5 लाख का घोटाला
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Dec 15, 2025 13:06:50
Modasa, Gujarat
એંકર - ગુજરાતમાં sાયબર ક્રાઈમના વધતા જતા કેસો વચ્ચે, અરવલ્લી જિલ્લાના સાયબર સ્કેમનો પર્દાફાશ થયો છે. પોલીસે ''ઓપરેશન મ્યુલ હંટ'' (Operation Mule Hunt) હેઠળ ૪૦થી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવીને આચરવામાં થયેલા એક મોટા કૌભાંડને ખુલ્લું પાડ્યું છે.
વીઓ - 01- અરવલ્લી દ્વારા સાયબર ક્રાઈમમાં આ ઓપરેશન પાર પાડ્યું છે. સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને प्रहरीले કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ પર લોકોને છેતરીને મેળવેલા નાણાંના ટ્રાન્સફર માટે બેંક એકાઉન્ટ્સ ભાડે આપવાનો આરોપ છે.આરોપીઓએ હજુ સુધીમાં ૪૦થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈને તેનો દુરુપયોગ કર્યો હતો. આ કૌભાંડમાં કુલ ₹૯.૫૦ લાખનો સ્કેમ આચરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બાઈટ - નુવિન આહિર ડી વાઈ એસ પી અરવલ્લી
વીઓ - 02- આ આરોપીઓ બેંક એકાઉન્ટ ભાડે લેવા માટે લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા હતા. એકાઉન્ટ ભાડે આપવાના બદલામાં તેઓ ₹૨,૦૦૦ થી લઈને ₹૪૦,૦૦૦ સુધીની રકમ ચૂકવતા હતા. આ નેટવર્ક માત્ર અરવલ્લી પૂરતું સીમિત નહોતું, પરંતુ અમદાવાદ અને ભાવનગર સુધીના લોકોના બેંક આઉન્ટેંટ ભાડે લેવામાં આવ્યા હતા.
આરોપીઓની કાર્યપ્રણાલી ખૂબ જ ચકચારી છે. સાયબર ફ્રોડ કરનારા ગઠિયાઓ APK ફાઇલો (એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ) અને ટેલિગ્રામ જેવા માધ્યમોનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હતા. છેતરપિંડી કરીને જે નાણાં મેળવવામાં આવતા थे. તે નાણાંને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે આ ભાડે લીધેલા ''મ્યુલ'' બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ થતો હતો.
પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
બાઈટ - નુવિન આહિર ડી વાય એસ પી અરવલ્લી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:46:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:45:510
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 07:45:430
Report
TDTEJAS DAVE
FollowDec 16, 2025 07:15:210
Report
BPBramh Prakash Dubey
FollowDec 16, 2025 06:49:550
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 06:45:390
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 06:45:270
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 06:45:130
Report
AMAnkit Mittal
FollowDec 16, 2025 06:32:500
Report
LJLakhani Jaydeep
FollowDec 16, 2025 03:47:000
Report
NBNarendra Bhuvechitra
FollowDec 16, 2025 03:46:170
Report
RTRAJENDRA THACKER
FollowDec 15, 2025 18:15:180
Report
CPCHETAN PATEL
FollowDec 15, 2025 15:50:160
Report
AKArpan Kaydawala
FollowDec 15, 2025 15:49:400
Report
URUday Ranjan
FollowDec 15, 2025 13:46:310
Report