Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006

LJIMC દ્વારા મીડિયા ઇકોનોમી અને આંત્રપ્રેન્યોર પર જય થદેશ્વરનો ગેસ્ટ સેશન યોજાયો.

Dec 11, 2025 08:58:37
Ahmedabad, Gujarat
LJIMC ખાતે ડૉ. દિવ્યા સોનીનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ વિશેષ સેશનમાં જય થદેશ્વરે પોતાની સફર, મીડિયાની શક્તિ, બ્રાન્ડ્સનું ધ્યાન ખેંચવાનું મહત્વ, બદલાતાં મીડિયા લેન્ડસ્કેપની જરૂરિયાત સમજાવી. ડિજિટલની સીમા ન હોવાને કારણે ક્રિએટર ઇકોનોમી અને ડિજિટલ એડનું મહત્વ વધ્યું છે તેથી દરરોજ 1 અસહજ કાર્ય કરીને માનસિક મજબૂતી વિકસાવવાની સલાહ આપી. “Attention Own, Build, Dominate”નો સંદેશ આપ્યો અને Communication, Optimism અને Problem Solvingને મુખ્ય કૌશલ્યો ગણાવ્યા. GenZને સૌથી શક્તિશાળી પેઢી કહી પ્રશંસા કરી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Nov 27, 2025 10:05:16
Ahmedabad, Gujarat:અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ એક વખત રીઢા ગુનેગારની બે દેશી તમંચા Mitl4 અને 4 કારતૂસ સાથે ધરપકડ કરી છે. આ ચોંકાવનાર મામલાને કારણે તેણે સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાનું પોલીસને પુષ્ટિ મળી છે. આરોપી સિકંદર કરિમ ભાડભૂંઝાની સામે ભૂતકાળમાં 23 ગુનાઓ આ દિવસો સુધી નોંધાઈ ચૂક્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને 2005 થી 2025 સુધી તેણે પાંચ વખત પાસા હેઠળ મુશ્કેલી ભરેલી વાજબી કાર્યવાહી ભોગવી છે. આરોપીએ આ દાવેદારી કરી હતી કે તેણે પોતાને સ્વબચાવ માટે દેશી તમંચા રાખ્યા હતા અને આ બાબતમાં વધુ તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી ક્યાંથી આ હથિયાર લાવ્યો હતો તે બાબત આવે છે, ક્રાઇમ બ્રાંચે બાપી આગળની તપાસમાં આ પાસાને પ્રકાશમાં લાવવા аракет કરી રહી છે. આ કેસમાં નિશ્ચિત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે કે શું આ હથિયાર બીજા અગ્નિઓ અથવા ગુનાઓ સાથે સંકળાયેલો હતો અથવા માત્ર સ્વબચાવ માટે रखा હતો. પુરાવા તરીકે 2 વર્ષ પહેલા લાવ્યો હોવાનો મુદ્દો પણ તપાસમાં સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટના પૂર્વ પાળીએ આવેલ સગા-ભાઈ સરવર ભાડભૂંઝાના પ્રકરણ સાથે જોડાયેલો હોવાનું તપાસમાં રહેલ છે. ઉદ્ય રંજંન ઝી મીડિયા અમદાવાદ
142
comment0
Report
DRDarshal Raval
Nov 26, 2025 12:52:07
Ahmedabad, Gujarat:અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર બનાવેલું AC વેટીંગ હોલ નું આજે સત્તાવાર ઉદ્દઘાટન થયું અગાઉ 20 તારીખે ઉદ્ઘાટન થવાનો હતો અને तामજाम પણ કરાયો હતો જોકે 20 નવેમ્બરે અધિકારીઓને સમય ન મળતા ઉદ્ઘાટન થયું ન હતું જોકે મુસાફરોને સવલત આપવા હોલ ઉદ્ધઘાટન વગર શરૂ કરી દેવાઈ હતી જોકે આજે લોકો ને વેઇટિંગ હોલ માંથી બહાર કાઢવામાં આવ્યા ટિકિટ ના પૈસા પણ લોકો ને પરતવામાં આવ્યા આજે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ac વેઇટિંગ હોલ નું અંતે થયું ઉદ્ઘાટન સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન અને DRM ના હસ્તે ઉદ્ઘાટન કરાયું નેતાઓ અને અધિકારીઓ ને સમય મળતા કરવામાં આવ્યુ ઉદ્ઘાટન મુસાફરો ને બહાર કાઢીને કરવામાં આવ્યું ઉદ્ધાટન હોલમાં એક કલાક માટે છે 20 રૂપિયા ચાર્જ હોલમાં મોબાઈલ ચાર્જ કરવા. લગેજ મુકવા અને કેન્ટીન سمیت ની છે વ્યવસ્થા
53
comment0
Report
URUday Ranjan
Nov 19, 2025 09:50:41
Ahmedabad, Gujarat:BYTE-डॉ. जयपाल सिंह, PCCF वाइल्ड लाइफ तथा चीफ वाइल्डलाइफ वार्डन, गुजरात राज्य गुजरात के रतनमहाल वाइल्डलाइफ सैंक्चुअरी में बाघ दिखने की खबर बाघ की पहचान और मूल: एक युवा नर रॉयल बंगाल टाइगर (उम्र करीब 3-5 साल) मध्य प्रदेश के रतापानी या काठीवाड़ा क्षेत्र से भटककर फरवरी 2025 में गुजरात बॉर्डर पर पहुंचा और मई 2025 से रतनमहल के कोर एरिया में बार-बार कैमरा ट्रैप में कैद हुआ। सबसे लंबा ठहराव: नवंबर 2025 तक इस बाघ ने रतनमहाल में 9 महीने से ज्यादा समय बिताया है – यह 1985 के बाद गुजरात में किसी बाघ का सबसे लंबा ठहराव है, और यहां उसने पहली बार शिकार (किल) किए जाने के सबूत भी मिले हैं। छह साल में दूसरी बार: पिछला बाघ 2019 में महिसागर जिले में देखा गया था (जो भूख से मर गया था), उससे पहले 30-40 साल तक गुजरात में बाघ की मौजूदगी नहीं थी। इस बार बाघ पूरी तरह स्वस्थ और सेटल्ड नजर आ रहा है। वन विभाग की कार्रवाई: गुजरात वन विभाग बाघ की हर गतिविधि पर लगातार निगरानी रख रहा है, चित्तल और सांबर हिरणों का ट्रांसलोकेशन करके शिकार आधार (प्री बेस) बढ़ाया है ताकि बाघ यहां लंबे समय तक रह सके। NTCA और TOTR प्रोजेक्ट: नेशनल टाइगर कंजर्वेशन अथॉरिटी (NTCA) की टीम ने रतनमहल का दौरा किया और क्षेत्र को “टाइगर्स आउटसाइड टाइगर रिजर्व” (TOTR) प्रोजेक्ट के तहत नया टाइगर सैंक्चुअरी बनाने की दिशा में विचार शुरू कर दिया है। बिग कैट ट्रिनिटी पूरी: इस बाघ की मौजूदगी से गुजरात में शेर, तेंदुआ और बाघ – तीनों बड़े बिल्ली प्राणियों का सह-अस्तित्व हो गया है, जो भारत के किसी एक राज्य में अब तक नहीं हुआ था। उम्मीद और चेतावनी: वन्यजीव विशेषज्ञों को उम्मीद है कि यह बाघ स्थायी रूप से बस जाए और आबादी बढ़े, लेकिन मानव-वन्यजीव संघर्ष से बचने के लिए स्थानीय लोगों को जागरूकता और सुरक्षा के लिए सतर्क रहना होगा। अभी तक बाघ ने कोई हमला नहीं किया है
75
comment0
Report
URUday Ranjan
Nov 18, 2025 19:02:43
Ahmedabad, Gujarat: અમદાવાદ ગુજરાત એટીએસ દ્વારા પકડાવા માં આવેલ ત્રણ આતંકનો મામલો ગુજરાત એટીએસ ના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરાયા હતા ત્રણ પૈકી એક આતંકી आरोपी ની જેલ માં અન્ય કેદી દ્વારા માર મારવા માં આવ્યો આરોપી ડૉક્કટર અહેમદ જીલાની સહિત ત્રણેય આતંકીઓને અન્ય કેદી દ્વારા ઝગડો થયો હતો જેમાં આરોપી ડૉોકટર અહેમદ ને ઢોર માર મારવા માં આવ્યો રાણીપ પોલીસે અન્ય કેદી સામે ફરિયાદ નોંધી રાણીપ પોલીસે ફરિયાદ નોંધી ને વધુ તપાસ હાથ ધરી ક્યાં કારણે માર માર્યો તેને લઈ ને વધુ તપાસ હાથ ધરી જેલમાં સવારે સાત વાગે હાઈસિકયુરિટી બેરેક માં સમગ્ર બનાવ બનવા પામ્યો છે ત્રણ કેદીઓને માર મારવા માં આવ્યો હતો જેલ ના અધિકારી અને જેલ ના કેદીઓ ની પૂછ પરછ શરૂ કરવા માં આવી છે અનિલ ખુમાણ , શિવમ શર્મા અને અનિલ લોધી નામના કેદીઓ એ માર માર્યો છે આનિલ ખુમાણ કાગડાપીઠ હત્યાના કેસ નો કેદી છે શિવમ શર્મા હत्यાના કેસ નો કેદી છે અનિલ લોધી પોક્સો કેસ માં કેદի છે
139
comment0
Report
URUday Ranjan
Nov 18, 2025 13:30:22
Ahmedabad, Gujarat:અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જ્યાં એક ગંભીર બનાવમાં જેલમાં કેદ એક આતંકવાદી કેદી પર જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં આતંકવાદીને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. જેના પગલે તેને તાત્કાલિક સારવાર για હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાoje જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. આ મામલે જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હુમલો જેલના અન્ય કેદીઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હુમલાનો ભોગ બનેલા આતંકવાદી સિવાયના અન્ય આતંકવાદી કેદીઓને જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને હુમલા પાછળનો ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલુ કરવા માં આવ્યા છે ગંભીર ઈજા પામેલા આતંકવાદી કેદીને હોસિ્પટલમાં જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, હુમલો કરનાર અન્ય કેદીઓની ઓળખ કરીને તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમુગમ મામલાની સંવેદનશીલતાને જોતા, જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
172
comment0
Report
HPHAMIMKHAN PATHAN
Nov 15, 2025 06:04:12
Ahmedabad, Gujarat:पंचमहल: पंजाब राज्य में हथियार और ग्रेनेड की तस्करी के मामले में आरोपी की गिरफ्तारी गुजरात ए.टी.एस. ने की है。 ग्रेनेड की तस्करी, विस्फोट करने और सीमा–पार सक्रिय आतंकवादी नेटवर्क की मदद करने के आरोप में फरार आरोपी को हालोल से दबोच लिया गया。 आरोपी गुरप्रीत सिंह उर्फ़ गोपी बिल्ला गुजरात के हालोल में स्थित एक कंपनी में औद्योगिक मजदूरी करता था。 पंजाब के गुरदासपुर ज़िले के सिटी बटाला पुलिस स्टेशन में दिनांक 09-11-2025 को अपराध रजि. नं. 0206/2025 के तहत भारतीय न्याय संहिता 2023 और विस्फोटक पदार्थ अधिनियम 1908 के अंतर्गत ग्रेनेड की तस्करी, विस्फोट करने तथा सीमा पार संचालित आतंकवादी नेटवर्क की सहायता करने के मामले में अपराध दर्ज किया गया था।इस अपराध के मुख्य आरोपी मनु अगवान और मनिंदर बिल्ला, जो वर्तमान में मलेशिया में हैं, उन्होंने पाकिस्तान की आई.एस.आई. के हैंडलरों के साथ मिलकर पंजाब में ऑपरेटिव तैयार किए थे। उन्होंने ग्रेनेड और पिस्टल प्राप्त कर पंजाब तथा अन्य राज्यों के घनी आबादी वाले क्षेत्रों में ग्रेनेड हमलों और फायरिंग करके दहशत फैलाने की साज़िश रची थी। इस साज़िश के लिए दो ग्रेनेड और दो पिस्टल की पिकअप और डिलीवरी संबंधित जानकारी का आदान–प्रदान भी हुआ था। इस मामले में शामिल आरोपी पंथबीर सिंह और जसकीरत सिंह को पंजाब पुलिस ने गिरफ्तार किया था। पूछताछ में उन्होंने अपराध में शामिल एक अन्य आरोपी गुरप्रीत Singh उर्फ़ गोपी बिल्ला, निवासी बटाला का नाम बताया。 इस आधार पर पंजाब पुलिस ने वांछित आरोपी गुरप्रीत सिंह उर्फ़ गोपी बिल्ला की जानकारी गुजरात ए.टी.एस. अधिकारियों के साथ साझा की। नायब पुलिस अधीक्षक हर्ष उपाध्याय ने इस सूचना को विकसित करते हुए पता लगाया कि आरोपी गुजरात के हालोल में एक कंपनी में औद्योगिक मजदूर के रूप में कार्य कर रहा है। इसके बाद गुजरात ए.टी.एस. के पी.आई. एन.आर. ब्रह्मभट्ट, पी.आई. वाय.जी. गुर्जर, पी.एस.ई. एम.एन. पटेल तथा टीम को हालोल भेजा गया। वहाँ एक होटल में संदेहास्पद व्यक्ति की जांच करने पर उसने अपना नाम गुरपreeत सिंह बताया। उसे आगे की पूछताछ के लिए गुजरात ए.टी.एस. कार्यालय, अहमदाबाद लाया गया। प्रारंभिक पूछताछ में गुरप्रीत सिंह ने स्वीकार किया कि वह मनु अगवान और मनिंदर बिल्ला के साथ मिलकर पंजाब में दहशत फैलाने के लिए ग्रेनेड हमले की साज़िश में शामिल था। अब उसे आगे की कानूनी कार्रवाई के लिए पंजाब पुलिस को सौंपने की प्रक्रिया जारी है।
152
comment0
Report
AKArpan Kaydawala
Nov 11, 2025 05:48:25
Ahmedabad, Gujarat: Ahmedabad 'મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધુ એક ppp (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ) મોડેલથી ગાર્ડન તૈયાર સાઉથ બોપલ વિસ્તારમાં બનેલા ગાર્ડનમાં આખરી તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે 11000 ચોરસ મીટર કરતા વધુ વિસ્તારમાં 4.5 કરોડના ખર્ચે અનોખો ગાર્ડન બનાવાયો વિવિધ પ્રજાતિના સેંકડો ફૂલ છોડ ઉપરાંત અન્ય કેટલાક આકર્ષણો ચિલ્ડ્રન પ્લે એરીયા, વોકિંગ ટ્રેક, સિનિયર સીટીઝન વિભાગ, ઓપન ઇજિમ્નેશ્યમ અને વિશાળ વોટર બોડી અને ફાઉન્ટેઇન આકર્ષણ બનશે મુલाकાતીઓ પર नजर રાખવા cctv પણ રખાયા સૌથી વધુ યુનિક અને આકર્ષણનું કેન્દ્ર બનશે પેટ ડોગ વિભાગ પાલતુ શ્વાનની શારીઓિક કસરત માટે ખાસ જગ્યા ડેવલપ કરાઈ સુરક્ષા એજન્સીઓની ડોગ સ્કવોડ જેમ કસરત કરાવે એજ મુજબના વિવિધ હર્ડલ તૈયાર કરાયા આ વિભાગમાં પ્રવેશ માટેના ખાસ નિયમ પણ પાળવા પડશે પેટ ડોગ ઉપરાંત 13 વર્ષ સુધીના બાળકો માટે પણ અલાયેલા રમમતગમત વિભાગ બનાવાયો શારીરિક કસરત થાય એવી વિસરાઈ ગયેલી રમતો માટે ખાસ જગ્યા તૈયાર કરાઈ સિન્થેટિક મટીરીયલ સાથેના વિસ્તારમાં જુદી જુદી રમતો ડ્રો કરવામાં આવી આગામી ટૂંક સમયમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે
0
comment0
Report
Advertisement
Back to top