Back
आनंद में अवैध आवासों के डिमोलिशन पर भीम आर्मी का जोरदार विरोध
BPBurhan pathan
Dec 18, 2025 12:17:33
Anand, Gujarat
એન્કરઃ આણંદ şəhર में ગોપી સિનેમા સામે તળાવડી પાસે ઈન્દીરા આવાસ નામથી ઓળખાતી વસાહતમાં આવેલા 350થી vrsi કાચા મકાનો મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા હોઈ કરમસદ આણંદ મહાનગરપાલიკა દ્વારા આ મકાનો દિન પંદરમાં ખાલી કરી દબાણો દુર કરવા માટે જાહેર નોટીસનાં બોર્ડ લગાવતા ભીમ આર્મી અને વસાહતનાં રહીસ પરિવારોએ આજે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યા હતાઅને મહાનગરપાલિકાનાં નામનાં છાજીયા લીધા હતા.
વીઓઃકરમસદ આણંદ મહાનगर પાલિકા દ્વારા ગોપી સિનેમા સામે તળાવડી પાસે આવેલી ઈન્દિરાઆવાસ વસાહતમાં બનાવાયેલા 350થી વધુ મકાનો ગેરकાયદેસર હોઈ મકાનો ખાલી કરી દબાણો દુર કરવાની નોટીસ આપ્યા બાદ ભીમ આર્મી દ્વારા ગઈકાલે ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપી વસાહતનું ડીમોલીશન કરતા પહેલા વસાહતનું પુનઃવસન કરીને તેઓને આવાસ આપવાની માંગ કરી હતી.
ત્યારબાદ આજે ભીમ આર્મીનાં પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલ સહીત પદાધિકારીઓ તેમજ વસાહતમાં રહેતા પરિવારોનાં બાળકો અને સ્ત્રી પુરૂષોનાં ટોળાએ હલ્લાબોલ કરી મહાનગરપાલિકાના પ્રવેશદ્વારમાં રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું, તેમજ સૂત્રોચ્ચાર કરી મનપાનાં નામનાં છાજીયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વીઓઃ વિરોધ પ્રદર્શનકારીઓએ ત્યાં સુધી પુનઃવસનની ખાત્રી મળે નહી ત્યાં સુધી મનપામાં બેસી રહેવાની ચિમકી ઊંચારી હતી તેમજ જરૂર પડયે મુનિસિપલ કમિશ્નરનાં બંગ્લામાં તેઓ રહેવા જશે તેવી ચિમાકી સાથે ચક્કાજામ અને ધરણા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપાનાં ડેપ્યુટી કમિશ્નર નિલાક્ષ મકવાણા સમક્ષ પણ ભીમ આર્મીના હોદ્દેદારો અને વસાહતમાં રહેનારા પરિવારોએ ઉગ્ર રજુઆત કરી હતી અને પુનઃવસનની કાયદાનો ભંગ થયાનો આક્ષેપ કર્યો હતો.
આ પ્રસંગમાં એક વૃદ્ધા ચક્કર ખાઈને પડી જતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર મળી હતી. જરૂરી સમાચાર સુત્રોચ્ચાર વડનગરમાં રેલ્વે સ્ટેશન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ્તાવેજો પર ચર્ચા થઈ હતી. બાદમાં ડીમોલીશન અંગેનો નિર્ણય તપાસ કર્યા બાદ લેવાશે.
બાઈટઃ કમલેશ ધવલ (પ્રદેશ અધ્યક્ષ, ભીમ આર્મી)
ટ્રાન્સક્રીપ્ટઃ અહીંયા જે આંદોલન માટે રોડ ઉપર ઉતર્યા છે, ઈન્દિરાનગરના રહેવાસી છે. જેમને ઘરની બહાર નોટિસ મારી છે કે ભાઈ 15 દિવસમાં તમારે અહીંથી ડિમોલેશન થવાનું છે અને মકાન ખાલી કરીને જતું રહેવાનું છે. પરંતુ અમે અહીંયા રજૂઆત કરવા આવીયા છીએ કે ભાઈ જે પણ ડિમોલેશન હોય, આજે 70 વર્ષથી એ લોકો ઈન્દિરાનગરમાં રહે છે. 70 વર્ષ થયા ઈન્દિરાનગરમાં રહે છે. ત્યાં કોર્પોરેશનને હવે ખબર પડી. આ લોકોએ સુપ્રીમ કોર્ટના ઓર્ડર લઈને આવ્યા કે ભાઈ અહીંયા તળાવ છે એટલે હટાવવું પડે. તો સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન છે કે વૈકલિપિક વ્યવસ્થા ફાળવી અને સર્વે કરવામાં આવે. લેખિતમાં નવી આવાસ યોજના રહે તો અમે હટવાની વાત કરીએ. સ્કૂલના બાળકોની ભણભાર માટે સમસ્યાઓ છે, ડિમોલિશન થાય તો ભણતર ખરાબ થશે. ભાજપ સરકાર પ્રત્યે રોષ છે. Modi સાહેબની ચાની લારી જેની હીરિટેજ બનાવાઈ, તેના દસ્તાવેજો શું છે, શું આ સ્થળ હેરીટેજમાં ફેરવાયા, આ દસ્તાવેજો જરૂરી છે? 70 વર્ષથી રહેણાંક પુરાવા જરૂરી છે. આમાંથી અન્ય દસ્તાવેજો વિષે ચર્ચા.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
0
Report
0
Report
RRRikeshwar Rana
FollowDec 18, 2025 13:53:400
Report
NJNitish Jha
FollowDec 18, 2025 13:53:220
Report
VAVINEET AGARWAL
FollowDec 18, 2025 13:53:030
Report
YSYatnesh Sen
FollowDec 18, 2025 13:52:420
Report
NJNitish Jha
FollowDec 18, 2025 13:52:130
Report
RNRajesh Nilshad
FollowDec 18, 2025 13:51:470
Report
ADAbhijeet Dave
FollowDec 18, 2025 13:50:550
Report
RSRakesh Singh Thaku
FollowDec 18, 2025 13:49:320
Report
RTRAJENDRA TIWARI
FollowDec 18, 2025 13:49:040
Report
DTDinesh Tiwari
FollowDec 18, 2025 13:48:270
Report
0
Report
NTNagendra Tripathi
FollowDec 18, 2025 13:47:490
Report