Back
मोरबी में पिपळी रोड पर अपहरण-मारपीट: पांच आरोपी गिरफ्तार, वीडियो वायरल
HBHimanshu Bhatt
Dec 16, 2025 11:03:58
Morbi, Gujarat
એંકર
મોરબીના પીપળી રોડ ઉપર દુકાનેથી ભાઈ પાસેથી પાંચ કરોડ રૂપિયા લેવાના હતા જેથી ઉઘરાણી કરવા માટે દુકાને આવેલા પાંચ જેટલા શખ્સોએ યુવાનને મારમાર્યો હતો અને ત્યાર બાદ યુવાનનું અપહરણ કર્યું હતું અને વાડીએ લઈ જઈને ત્યાં મારમાર્યો હતો જેથી ભોજ બદલેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી આ ગુનામાં પોલીસે કુલ પાંચ આરોપીને પકડ્યા હતા અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સમગ્ર ઘટનાનો સીસીટીવી કેમેરાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ છે.
વીઓ
મોરબીના લુટાવદર ગામે રહેતા પિયુષભાઈ પટેલ નામના વ્યક્તિને નરસિંઘ સોઢા પાસેથી 5 કરોડ રૂપીયા લેવાના હતા. જેથી પિયુષભાઈ પટેલ સહિતના તમામ આરોપીઓ ગત તા. 13/12 ના રોજ બપોરે 2:33 કલાકે મોરબીના પીપળી રોડ ઉપર કોયો સિરામિક પાસે આવેલ ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે આવ્યા હતા અને ત્યાં નરસિંઘ સોઢાના ભાઈ અમરતસિંઘને મારમાર્યો હતો અને ત્યાર બાદ એક બ્લેક કલરની કારમાં ફરીયાદીનું અપહરણ કરીને તેને ભરતનગર પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને લાકડી અને પટ્ટા વડે તેમજ ઢીકાપાટુનો મારમારીને મુઢ ઈજાઓ કરી હતી તેથી મોરબીના રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સૉધા (25)એ પિયુષભાઈ પટેલ, નવઘણભાઈકુ, ભગીરભાઈ તથા અજાણ્યા શખ્સની સામે અપહરણની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી જે ગુનામાં പൊലീസ് પાંચapotોર:mysql કરી જાહેર કરવામાં આવે છે.
બાઇટ 1: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી (કોંનુ અપહરણ કર્યું)
વીઓ
મોરબીના ધોળા દિવસે બનેલ અપહરણની ઘટનાાનો સીસીટીવી કેમેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો અને અપહરણના આ ગુનામાં પોલીસેણુ ગણતરીની કલાકોમાં આરોપી નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ સોઢા રહે. જેતપર, ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા રહે. બગથળા, પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા રહે. લુટાવદર, હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા રહે. બગથળા અને હરસુખભાઈ બહાદુરભાઈ પાટડીયા રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર ગાડી જીજે 3 એફડી 7997 અને બ્રેઝા કાર નંબર જીજે 36 એપી 2803 કબ્જે કરેલ છે અને અપહરણના ગુનામાં પકડાયેલ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે આરોપીઓને કોર્ટ દ્વારા જામીન મુક કરવામાં આવ્યા.
બાઇટ 2: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી (શા માટે કયું હતું અપહરણ)
વીઓ
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય તેવી ઘટનાની જે મોરબીમાં ધોળે દિવસે બની હતી તેથી કરીને મોરબી વેપારીઓ સહિતે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે જો કે, અપહરણના આ બનાવમાં प्रहरीले ગણતરીની કલાકોમાં પાંચ આરોપીને ઝડપી લીધેલ છે અને હજુ ત્રણ આરોપીને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે પરંતુ આવી ઘટનાનો પુરવર્તન ન થાય તેવી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે તેવું વેપારીઓ સહિતના ઈચ્છી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 16, 2025 12:06:380
Report
HBHimanshu Bhatt
FollowDec 16, 2025 11:27:230
Report
URUday Ranjan
FollowDec 16, 2025 11:23:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 11:06:280
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 16, 2025 10:02:110
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 10:01:390
Report
PAParakh Agarawal
FollowDec 16, 2025 09:50:000
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 16, 2025 09:48:100
Report
UPUMESH PATEL
FollowDec 16, 2025 09:47:570
Report
URUday Ranjan
FollowDec 16, 2025 09:33:340
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 09:17:080
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:46:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:45:510
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 07:45:430
Report