Back
सूरत शेयर मार्केट घोटाला: साइबर ठग गिरफ्तार, 30 लाख का फर्जीवाड़ा
CPCHETAN PATEL
Dec 16, 2025 09:17:08
Surat, Gujarat
સુરત શહેરમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી લોકો સાથે સાયબર ઠગાઈ કરનાર ગેંગને સાયબર ક્રાઈમ પોલીસ મંદિયે ઝડપી પાડી છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે મળીને અંદાજે ₹30 લાખનું સાયબર ફ્રૉડ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.તા તપાસ દરમ્યાન નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ કુલ-૧૧ કરન્ટ બેંક એકાઉન્ટો ઉપર ૫૭-ફરીયાદ નોંધાય હતી અને કુલ 53 કરોડનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું
સુરત શહેર માં એક યુવાનને શેર માર્કેટે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું વળતર મળશે તેવું કહી રોકાણ કરાવ્યુ હતું. શરૂઆતમાં રોકાણ ની સામે સારું વળતર આપવામાં આવ્યું હતું. આ વચ્ચે ફરિયાદી દ્વારા કપની સારી છે કે કેમ તે તપાસવા માટે 3 લાખ વિદ્રોલ ની અરજી કરી હતી જેના કારણે કંપનીએ તેમને રૂ 3 લાખ પરત કર્યા હતા. જેથી કપনী પર વિશ્વાસ આવી જતા પછીથી આરોપીઓ દ્વારા રૂ 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાયું હતું. જો કે ઇન્વેસ્ટમેન્ટ કરતા ની સાથે આરોપીઓ દ્વારા મોબાઈલ ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે પોતે ઠગ ના હાથી લઇ તંત્રના હાથમાં ચડ્યા હોવાની ગંધ આવતા તેમની ફરિયાદ સાયબરક્રાઇમ પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ તેની તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસધર્મ ડર્મેશકુમાર S/o પ્રેમજીભાઇ કલ્યાણભાઇ ચોપડા અનેહિતેશકુમાર S/o ભાયાભાઇ શ્યામજીભાઇ ચકલાસીયા નામના આરોપીની ધરરપકડ કરી હતી. સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન આરોપીઓના મોબાઇલ ફોનમાંથી એક શંકાસ્પદ APK ફાઇલ મળી આવી છે. આ APK ફાઇલ મારફતે કરન્ટ બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા તમામ OTP મુખ્ય આરોપી સુધી પહોંચી જતા હતા. ખાસ કરીને આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી “sms-receiver (2).apk” નામની ચાઈનીઝ એપ્લિકેશનનું મુખ્ય काम બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTPને આપમેળે વિદેશમાં રહેલા આરોપી સુધી રીડાયરેક્ટ કરવાનો હતો આ OTPના આધારે આરોપીઓ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરતા હતા. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાયેલ વિગતો મુજબ કુલ ૧૧ કરન્ટ બેંક એકાઉન્ટો સામે ૫૭ ફરીયાદો નોંધાઈ છે.આરોપી પાસેથી મોબાઇલ ફોન, રબર સ્ટેમ્પ, સીમકાર્ડ તેમજ રોકડ રકમ મળી કુલ અંદાજે ₹1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો તો હોવાનું જણાવ્યું હતું.સાયબરક્રાઈમ પોલીસ આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ તથા વિદેશી કનેક્શન અંગે તપાસ આગળ વધારી રહી છે. નાગરિકોને અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવાની અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે આવતી શંકાસ્પદ લાલચોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ડીસીપી સાયબરક્રાઈમ દ્વારા આ કાર્યવાહી સંકળાયેલ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 16, 2025 12:06:380
Report
HBHimanshu Bhatt
FollowDec 16, 2025 11:27:230
Report
URUday Ranjan
FollowDec 16, 2025 11:23:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 11:06:280
Report
HBHimanshu Bhatt
FollowDec 16, 2025 11:03:580
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 16, 2025 10:02:110
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 10:01:390
Report
PAParakh Agarawal
FollowDec 16, 2025 09:50:000
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 16, 2025 09:48:100
Report
UPUMESH PATEL
FollowDec 16, 2025 09:47:570
Report
URUday Ranjan
FollowDec 16, 2025 09:33:340
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:46:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:45:510
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 07:45:430
Report