Back
शहर में PPP मॉडल से नया गार्डन: बच्चों और पालतू कुत्तों के लिए खास सुविधाओं का उद्घाटन
AKArpan Kaydawala
Nov 11, 2025 05:48:25
Ahmedabad, Gujarat
Ahmedabad
'મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધુ એક ppp (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ) મોડેલથી ગાર્ડન તૈયાર
સાઉથ બોપલ વિસ્તારમાં બનેલા ગાર્ડનમાં આખરી તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે
11000 ચોરસ મીટર કરતા વધુ વિસ્તારમાં 4.5 કરોડના ખર્ચે અનોખો ગાર્ડન બનાવાયો
વિવિધ પ્રજાતિના સેંકડો ફૂલ છોડ ઉપરાંત અન્ય કેટલાક આકર્ષણો
ચિલ્ડ્રન પ્લે એરીયા, વોકિંગ ટ્રેક, સિનિયર સીટીઝન વિભાગ, ઓપન ઇજિમ્નેશ્યમ અને વિશાળ વોટર બોડી અને ફાઉન્ટેઇન આકર્ષણ બનશે
મુલाकાતીઓ પર नजर રાખવા cctv પણ રખાયા
સૌથી વધુ યુનિક અને આકર્ષણનું કેન્દ્ર બનશે પેટ ડોગ વિભાગ
પાલતુ શ્વાનની શારીઓિક કસરત માટે ખાસ જગ્યા ડેવલપ કરાઈ
સુરક્ષા એજન્સીઓની ડોગ સ્કવોડ જેમ કસરત કરાવે એજ મુજબના વિવિધ હર્ડલ તૈયાર કરાયા
આ વિભાગમાં પ્રવેશ માટેના ખાસ નિયમ પણ પાળવા પડશે
પેટ ડોગ ઉપરાંત 13 વર્ષ સુધીના બાળકો માટે પણ અલાયેલા રમમતગમત વિભાગ બનાવાયો
શારીરિક કસરત થાય એવી વિસરાઈ ગયેલી રમતો માટે ખાસ જગ્યા તૈયાર કરાઈ
સિન્થેટિક મટીરીયલ સાથેના વિસ્તારમાં જુદી જુદી રમતો ડ્રો કરવામાં આવી
આગામી ટૂંક સમયમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
ABAmit Bhardwaj1
FollowDec 15, 2025 10:53:280
Report
0
Report
KCKumar Chandan
FollowDec 15, 2025 10:52:480
Report
RNRajesh Nilshad
FollowDec 15, 2025 10:52:350
Report
ASANIMESH SINGH
FollowDec 15, 2025 10:52:220
Report
VKVijay1 Kumar
FollowDec 15, 2025 10:52:050
Report
DRDivya Rani
FollowDec 15, 2025 10:51:420
Report
VKVijay1 Kumar
FollowDec 15, 2025 10:51:230
Report
VKVijay1 Kumar
FollowDec 15, 2025 10:51:080
Report
DKDARSHAN KAIT
FollowDec 15, 2025 10:50:520
Report
PCPranay Chakraborty
FollowDec 15, 2025 10:49:370
Report
GSGajendra Sinha
FollowDec 15, 2025 10:49:190
Report
UMUJJWAL MISHRA
FollowDec 15, 2025 10:48:490
Report